કમિશનર મ્યુંસિપાલિટી એડમિનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ : 

  • લીગલ ઓફિસર 
  • કાર્યપાલક એંજિનિયર 
  • નાયબ કાર્યપાલક એંજિનિયર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 21/10/2021 11.00 કલાકે

સ્થળ : કમિશનરશ્રી, મ્યુંસિપાલિટી એડમિનીસ્ટ્રેશનની કચેરી બ્લોક નંબર-1, બી-વિંગ, ભોયતળિયે, કર્મયોગી ભવન, સેક્ટર-10 એ, ગાંધીનગર.