રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 
  • ડેપ્યુટી મેનેજર કોંપ્યુનિકેશન 
  • મેનેજર કોમ્યુનિકેશન 
  • ડેટા મેનેજમેન્ટ ઓફિસર 
  • અર્બન પ્લાનર 
  • ડેપ્યુટી જનરલ મેનજર (સિવિલ) 

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવાની તા. : 08/10/2021 થી 22/10/2021 સાંજે 6.10 કલાક સુધી. 

સ્થળ : રૂમ નંબર 10, પ્રથમ માળે, વેસ્ટ ઝોન કચેરી, બિગ બજારની પાછળ, 150 રિંગ રોડ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ-360005 
 
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો