જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા ભરતી... 


પોસ્ટ : લેબ. ટેક્નિશિયન 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 14/10/2021 

સમય : 9.30 થી 11.00 કલાક દરમિયાન 

સ્થળ : વહીવટી શાખા, 3જા માળે, રૂમ નંબર : 305, જનરલ હોસ્પિટલ, ગાંધી ચોક, મોરબી.