સંસ્કાર નિકેતન ઉ.બુ. શાળા સાંબા તા.મહુવા દ્વારા ભરતી....
પોસ્ટ : શિક્ષક સહાયક
લાયકાત : TAT-1 પાસ
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 05/10/2021
સરનામું :
>>> પ્રમુખશ્રી / મંત્રીશ્રી, સાંબા પ્રદેશ ગ્રામ સેવા કેન્દ્ર -સાંબા,
મુ.વો. -સાંબા, તા. મહુવા, જી.સુરત.