ITI ગાંધીધામ દ્વારા રોજગાર ભરતીમેળો.... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ભરતી મેળાની તારીખ : 04/10/2021 

સમય : 10 થી 2 વાગ્યા સુધી... 

સ્થળ : સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉન હૉલ, GST ભવનની સામે, પંજાબ નેશનલ બેન્કની બાજુમાં, રામલીલા મેદાન, ગાંધીધામ.