અમર શહિદશ્રી અને શ્રી જશુભાઇ કોલેજ જી. ગીર સોમનાથ દ્વારા ભરતી... 


પોસ્ટ : શિક્ષક 

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

સરનામું : શ્રી જશુભાઇ ધાનાભાઈ બારડ માસ્ટર ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ & સાયન્સ સેન્ટર, મુ. ઘૂંસિયા (ગીર), તા. તાલાલા, જી.ગીર સોમનાથ, પિન-362150

છેલ્લી તા.  : જાહેરાતના 15 દિવસમાં 

જાહેરાત તા. : 14/10/2021