ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) લખતર દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટેની ભરતી... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/- 

  • અરજી આપવાની છેલ્લી તા. :  20/10/2021 
  • સરનામું : આચાર્યશ્રીની કચેરી, ITI  મામલતદાર કચેરીની બાજુમાં, રેલ્વે સ્ટેશન રોડ, લખતર જી.સુરેન્દ્રનગર.