જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત જામનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ : કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર 

પગાર : Rs.25000/- 

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં 

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
  • ઇન્ટરવ્યુ તા. : દર માસના બીજા ગુરુવારે 
  • રજીસ્ટ્રેશન સમય : 10.30 થી 12.30 સુધી. 
  • સ્થળ : સભાગૃહ, જિલ્લા પંચાયત, જામનગર