ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના દ્વારા ભરતી.... 


પોસ્ટ : 

  • જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 
  • MDM સુપરવાઇઝર 

પગાર : Rs. 10.000/- + 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

છેલ્લી તા. : 10/11/2021 

અરજી મોકલવા માટે સ્થળ : મામલતદરશ્રી મધ્યાહન ભોજન યોજના, બીજો માળ, કલેક્ટર કચેરી, ડાંગ-આહવા.