ઇન્ડિયન નેવી દ્વારા ભરતી... 

પોસ્ટ : સેલર MR, AR & SSR 2022 Batch 

જગ્યા : 2500 (અંદાજિત)

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 01/02/2002 થી 31/01/2005 ની વચ્ચેની હોવી જોઈએ.  

Qualification
(a) For AA:-Qualified in 10+2 examination with 60% or more marks in aggregate with Maths & Physics and at least one of these subjects:- Chemistry/ Biology/ Computer Science from the Boards of School Education recognised by MHRD, Govt. of India.

(b) For SSR:- Qualified in 10+2 examination with Maths & Physics and atleast one of these subjects: Chemistry/ Biology/ Computer Science from the Boards of School Education recognised by MHRD, Govt.

ફોર્મ શરૂ થયાની તા. : 16/10/2021 
છેલ્લી તા. : 25/10/2021 

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID 
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://www.joinindiannavy.gov.in/