રાજ્ય સરકારનો મહત્વનો નીર્ણય


પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક ભરતીમાં

શારીરરક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે

*******

આ નીર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે

******

ગૃહૃ રાજ્યમંત્રી શ્રી હર્ણ સંઘવી