ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) તળાજા દ્વારા ભરતી.... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs.14,040/-

  • અરજી કરવાની છેલ્લી તા. : 30/10/2021 
  • રૂબરૂ મુલાકાત માટે છેલ્લી તા. : 01/11/2021 
  • સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા-તળાજા મામલતદાર કચેરી સામે, રોયલ ચોકડી, જી.ભાવનગર-364140