ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) બરવાળા દ્વારા ભરતી.... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/- 

અરજી પ્રોસેસ : ઓફલાઇન

અરજી મોકલવા માટે છેલ્લી તા. : 11/11/2021 

સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ITI ખોડિયાર મંદિર પાસે, બરવાળા, 382450