મદદનીશ નિયામક રોજગાર કચેરી-ભાવનગર


>>>>   રોજગાર કચેરી ભાવનગર દ્વારા નીચે દર્શાવેલ વિગત મુજબ એક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

ઇન્ટરવ્યૂની તારીખ: ૧૫/૧૦/૨૦૨૧

સમય: ૯ થી ૧૨

જગ્યાનું નામ: બ્રાન્ચ મેનેજર

શૈક્ષણિક લાયકાત : ૧૨ પાસ, ગ્રેજ્યુએટ

ઇન્ટરવ્યૂ સ્થળ: ગુરુકુળ નિવાસ", RTO થી નીલમબાગ રોડ, શાસ્ત્રીનગર, ભાવનગર