શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • શિક્ષક 
  • ગૃહમાતા 
  • પરામર્શક 

અરજી મોકલવાની છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં 

જાહેરાત તા. : 30/10/2021 

અરજી મોકલવા માટે સરનામું :  શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, શૈક્ષણિક સંકૂલ માંડવડ જુનાગઢ રોડ, પોસ્ટ બોક્ષ નંબર-15, તા. વિસાવદર, જી. જુનાગઢ, મુ.માંડવડ-362130