સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળો...


જગ્યાનું નામ : FTC & Apprentice

લાયકાત : 
(1) Male : ધોરણ-10 પાસ + ITI ( Fitter, Turner, Welder, Machinist, Motor Mechanical, Diesel Mechanical, TWAR)
(2) Female : ધોરણ-10 પાસ + ITI (COPA, IT, Software, ICTSM, E-Commerce, Web Designing, & RAC)

ITI Pass Out : 2016-2017-2018-2019

વય : ૧૮ થી ૨૬

વજન : ૪૫ કિ.ગ્રા. મહિલાઓ, ૫૦ કિ.ગ્રા. પુરુષ ઉમેદવારો માટે

પગાર : ૧૫૦૦૦/-

  • ભરતી મેળાનુંસ્થળ : મહિલા આઈ.ટી.આઈ. ૬૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર
  • તારીખ : ૦૮/૧૦/૨૦૨૧ ને શુક્રવારે
  • સમય : સવારે ૧૦:૦૦ કલાકે