NHM (નેશનલ હેલ્થ મિશન) પોરબંદર દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • ફાર્માસીસ્ટ 
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન 
  • એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર 
  • સ્ટાફ નર્સ 
પગાર : Rs.10,000/- 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 12/10/2021 

રજીસ્ટ્રેશન સમય : 10 થી 12 વાગ્યા સુધી... 

સ્થળ : બ્લોક હેલ્થ ઓફિસ, વાડી પ્લોટ ડિસપેનશરી રમેશ પાનની સામે, M. G. રોડ, પોરબંદર...