સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકસટર્નલ B.A. / B.Com સેમ-1 પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ જાહેર....
માત્ર રૂ. 500/- માં જ ઘરે બેઠા કોલેજ કરો અને ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવો...
ફોર્મ ભરવાની તારીખ : 22/11/2021
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 01/12/2021
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- ધો. 12 માર્કશીટ
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://external.saurashtrauniversity.co.in/index.aspx