સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકસટર્નલ B.A. / B.Com સેમ-1 પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ જાહેર....

માત્ર રૂ. 500/- માં જ ઘરે બેઠા કોલેજ કરો અને ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવો...

ફોર્મ ભરવાની તારીખ :  22/11/2021

ફોર્મ ભરવાની છેલ્લી તા. : 01/12/2021

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • ધો. 12 માર્કશીટ

એડમિશન ફોર્મ ફી : Rs.485/- + બેન્ક ચાર્જ + ફોર્મ ફી
 



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://external.saurashtrauniversity.co.in/index.aspx