મધ્યાન ભોજન યોજના ગાંધીનગર દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 
  • MDM સુપરવાઇઝર 

ફોર્મ જમા કરવાની તા. : 01/11/2021 થી 29/11/2021 18 કલાક સુધી... 

સ્થળ : નાયબ કલેક્ટર, મધ્યાન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર.