અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગાંધીનગર દ્વારા ભરતી... 


પોસ્ટ : મીડવાઈફરી 

પગાર : Rs.30,000/- + ઇન્સેન્ટિવ 

અરજી મોકલવા માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં 

જાહેરાત તા. : 02/11/2021 

સ્થળ : ધી અર્બન હેલ્થ સોસાયટી, પ્રથમ માળ, એમ. એસ. બિલ્ડીંગ, સેક્ટર-11, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર