અપોલો ટાયર્સ લીમડા દ્વારા ભરતી.... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ઉંમર : 18 થી 34 વર્ષ 

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
  • ઇન્ટરવ્યુ તા. : 17,18,19/11/2021 
  • સમય : 9.30 કલાકે 
  • સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તલ-વાઘોડિયા, જી.વડોદરા