મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે પ્રવેશ શરૂ.... 


ઓનલાઇન પિન ખરીદવાની તારીખ : 17/11/2021

પિન ખરીદવાની છેલ્લી તારીખ : 28/11/2021



ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : 17/11/2021

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 28/11/2021



હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તારીખ : 18/11/2021

અરજી ચકાસણી છેલ્લી તારીખ : 29/11/2021

ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • 10, 12 ની માર્કશીટ 
  • NEET રિઝલ્ટ 
  • મેડિકલ ફિટનેસ સર્ટિ
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 



અરજી ચકાસણી માટે હેલ્પ સેન્ટરનું લિસ્ટ