બિન સચિવાલય પરીક્ષા તારીખ જાહેર...
:: પોસ્ટ ::
- ઓફિસ આસિસ્ટન્ટ
- ક્લાર્ક
એડ નંબર : 150/201819
પરીક્ષા : 13/02/2021
બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦
જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮૧૯, ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ,મહેસુલ વિભાગ ના નિયંત્રણ હેઠળ ની કલેકટર કચેરીઓ ના કારકુન વર્ગ - ૩ અને સચિવાલય સેવાના "ઓફિસ આસિસ્ટન્ટ" વર્ગ-૩ સંવર્ગ માટે પ્રથમ તબક્કાની MCQ-OMR પધ્ધત્તિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૧૩/૦૨/૨૦૨૨ રવિવાર, બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ દરમ્યાન યોજવાનુ મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો