લાઠી નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : 4 પાસ લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં 

જાહેરાત તા. : 13/11/2021

સ્થળ : ચીફ ઓફિસરશ્રી, લાઠી નગરપાલિકા, લાઠી, જી. અમરેલી


>> જાહેરાત <<
👇👇👇