સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા લોન (ધિરાણ) યોજના... 


::: યોજના ::: 
(૧)મહિલા સમૃધ્ધિ યૌજના
(૨)માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજ્ના
(૩)મહિલા અધિકારીતા યોજના
(૪)ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ
(૫) પેસેન્જર ઓટો રીક્ષા 
(૬)ડેરી યુનિટ(પશુપાલન)અને 
(૭) જીપ ટેક્ષી જેવી વિવિધ યોજનાઓના ધિરાણ માટે ઓનલાઇન અરજીઓ 

અરજી સ્વીકારવા માટે છેલ્લી : તા. 30/૧૧/૨૦૨૧ સુધી 





વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx