ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી...
પોસ્ટ : ટપાલ જીવનવીમા/ ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
લાયકાત : 10 પાસ
ઉંમર : 18 થી 50 વર્ષ
- ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ સમય : 16/12/2021 (ગુરુવાર)
- સમય : 11 થી 2 વાગ્યા સુધી...
- સ્થળ : સુપ્રિન્ટેડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, બીજા માળે, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, જૂના બસ સ્ટેશન પાસે, આણંદ -388001
જરૂરી ડૉક્યુમેન્ટ
- બાયોડેટા
- ઉંમરનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવનો દાખલો (જો હોય તો)
ઉપર જણાવેલ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ તેમજ ઓરીજનલ નકલ ઇન્ટરવ્યુ સમયે સાથે રાખવી