અમરેલી ભાવનગર તથા બોટાદ જિલ્લાના પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર

પોલીસ મહાનિરીક્ષક ભાવનગર દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા અમરેલી ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકને સૂચના. 

ટૂંક સમયમાં ૧૫થી વધુ જગ્યાએ તાલીમ શરૂ થશે.