જે ઉમેદવારને બે કોલલેટર મળેલ છે, તેવા ઉમેદવારને માટે ખાસ અગત્યની ચૂસના....
જે ઉમેદવારને બે કોલલેટર મળેલ છે તેઓએ પહેલા આવતી તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે અને બીજો કોલ લેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે. પહેલા આવતી તારીખે શારીરિક કસોટી ન આપનાર ઉમેદવાર પછીની તારીખે શારીરિક કસોટી આપી શકશે નહીં.
અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.