ડી.ડી. ચોક્સી કોલેજ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન પાલનપુર દ્વારા ભરતી... 


પોસ્ટ : શિક્ષક સહાયક 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં 

જાહેરાત તા. : 25/11/2021 

સરનામું : ડી.ડી. ચોક્સી કોલેજ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન, તાલેબાગ, મીરદરવાજા બહાર,  પાલનપુર-385001 જી. બનાસકાંઠા