અટલ પેન્શન યોજના રૂ. 1000 થી 5000 સુધીનું પેન્શન... 

યોજના : અટલ પેન્શન યોજના

આ યોજનાનો લાભ મેળવવા ક્યાં સંપર્ક કરવો ???
  • નજીકની બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરો અથવા 
  • ટોલ ફ્રી નંબર : 1800 110 069 પર સંપર્ક કરો અથવા 
  •  www.pfrda.org વેબસાઇટ ઓપન કરો. 

આ યોજનામાં એક નહીં પણ ત્રણ ત્રણ લાભ મળવા પત્ર છે...
લાભ
  • આજીવન ગેરંટીડ ન્યૂનતમ માસિક પેન્શન 1000 થી 5000 રૂપિયા
  • અભિદાતા બાદ પતિ/પત્ની માટે આજીવન ગેરંટીડ સમાન પેન્શન રકમ
  • પતિ/પત્ની બાદ નોંધાયેલ નોમીનીને સંગ્રહિત પેન્શન રકમ