અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : મીડવાઈફરી સ્ટાફ 

છેલ્લી તા. : 24/11/2021 06.00 વાગ્યા સુધી... 

અરજી મોકલવાનું સ્થળ : શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂની એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસતોડિયા દરવાજા પાસે, જળરંપુર, અમદાવાદ.