સોજીત્રા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
  • જાહેરાત તા. : 18/11/2021
સ્થળ : ચીફ ઓફિસરશ્રી, સોજીત્રા નગરપાલિકા, તા. સોજીત્રા, જી.આણંદ