ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો) દ્વારા ભરતી.... 


પોસ્ટ : ટ્રાન્સલેટર 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ છેલ્લી તા. : 15/12/2021 

સરનામું : નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, બ.નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ