દૂધાળા પશુ તેમજ આનુસંગિક લાભ સ્વરૂપે સહાય અને લોન યોજના...
યોજના : દૂધાળા પશુ તેમજ આનુસંગિક લાભ સ્વરૂપે સહાય અને લોન યોજના
ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- તાજેતરના બે પાસપોર્ટ ફોટા
- જાતિનો દાખલો
- રેશન કાર્ડ
- આવકનો દાખલો
- ફેમિલી આઈડી કાર્ડ
છેલ્લી તા.: જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 10/11/2021