ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
1. લીગલ આસિસ્ટન્ટ (લાયકાત : LLB)
- ડૉક્યુમેન્ટ જમા કરવાની તારીખ : 22/11/2021 (સોમવાર)
- ઇન્ટરવ્યુ તા. : 26/11/2021 (શુક્રવાર) 11 થી 13 કલાક
2. ચાર્ટડ એકાઉન્ટન્ટ (લાયકાત : CA)
- ડૉક્યુમેન્ટ જમા કરવાની તારીખ : 22/11/2021 (સોમવાર)
- ઇન્ટરવ્યુ તા. : 30/11/2021 (મંગળવાર) 11 થી 13 કલાક
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા