આણંદ કૃષિ યુનિવર્સિટિ દ્વારા વ્યવસાયલક્ષી તાલીમ... 


અભ્યાસક્રમનું નામ : વ્યવસાયલક્ષી આધુનિક મરઘાંપાલન તાલીમ 

સમયગાળો તા. : 03/01/2022 થી શરૂ થનાર 10 અઠવાડિયાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ 

લાયકાત : 8 પાસ 

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. : 20/12/2021 સાંજના 5 વાગ્યા સુધી.