એપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી.... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ઉંમર : 18 થી 25 વર્ષ 

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
  • ઇન્ટરવ્યુ તા. : 24,25,26 /નવેમ્બર-2021 
  • સમય : 9 થી 11 
  • સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા