ટ્રિબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી.. 


:: પોસ્ટ :: 

  • માર્કેટિંગ એસોશિએટ 
  • કોમર્શિયલ એક્સિક્યુટિવ 
  • એકાઉન્ટ એક્સિક્યુટિવ 
  • પ્રોક્યુમેન્ટ એક્સિક્યુટિવ 

ઉંમર : 19 થી 30 વર્ષ  

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

  • ઇન્ટરવ્યુ તા. : 16/11/2021
  • ઇન્ટરવ્યુ સમય : 10 થી 4