GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી.... 


::: પોસ્ટ ::: 

  • ICT ઓફિસર 
  • પ્રિન્સિપાલ 
  • ચાઇલ્ડ મેરેજ પ્રિવેશન ઓફિસર 
  • જુનિયર ટાઉન પ્લાનર ઓફિસર 
  • આસિસ્ટન્ટ ડિરેક્ટર 
  • નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ 
  • ડેપ્યુટી એક્સિક્યુટિવ એંજિનિયર વગેરે પોસ્ટ...

જાહેરાત ક્રમાંક 31/2021-22 થી 41/2021-22 

  • ફોર્મ શરૂ થવાની તા. : 25/11/2021  (બપોરે 01.00 વાગ્યા થી.)
  • છેલ્લી તા. : 10/12/2021 સુધી... (બપોરે 01.00 વાગ્યા સુધી.)



જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ધો. 12ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ ( જો હોય તો )
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
  • જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે. 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


બાકી રહેલ તમામ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...