GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા હેડ ક્લાર્ક પરિક્ષા તારીખ જાહેર.... 


પોસ્ટ : હેડ કલાર્ક (વર્ગ 3) 

એડ નંબર : GSSEB/202021/190

પરીક્ષા તા .: 20/03/2022

સમય : 12 થી 02 વાગ્યા સુધી... 




કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=