ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) છઠ્ઠા રાઉન્ડ માટે એડમિશન શરૂ... 

ITI ચોથા રાઉન્ડ માટે એડમિશન 


સુચના :-

આઈટીઆઈ ખાતે પ્રવેશ મેળવવા ચોથા તબક્કાની પ્રવેશ કાર્યવાહી તારીખ 26 11 ૨૦૨૧ થી શરુ થઇ ગયેલ છે 

 એડમિશન શરૂ થયાની તા. : 26/11/2021 
 છેલ્લી તા. : 30/11/2021 06.00 વાગ્યા સુધી... 

>> નોટિફિકેશન << 
👇👇👇


જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો
  • આધાર કાર્ડ 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો (EWS, OBC/SC/ ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • બેન્ક પાસ બુક 
  • ધો.10 ની તમામ માર્કશીટ 
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://itiadmission.gujarat.gov.in/Index.aspx