B. N. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ટ્યૂટર
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- એસોશિએટ પ્રોફેસર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 03/12/2021 (શુક્રવાર)
સમય : 10 AM
સ્થળ : B. N. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (પેરમેડિકલ ડિવિઝન), Nr. N.S. પટેલ સર્કલ, આણંદ, ગુજરાત.