PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...
ઉંમર : 65 વર્ષથી વધુ નહીં
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
ફોર્મ છેલ્લી તા.: 25/11/2021
ફોર્મ મોકલવા માટે સરનામું : Addl. General Manager (HR), PGVCL, Regd. & Corporate Office, “Paschim Gujarat Vij Seva Sadan”, Laxminagar, Nana Mava Road, Rajkot
ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- રિટાર્ડમેન્ટ ઓર્ડર
- અનુભવનું પ્રમાણપત્ર