UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા DAF (મેઇન) ફોર્મ શરૂ....

ફોર્મ : સિવિલ સર્વિસ DAF- ડિટેલ એપ્લીકેશન ફોર્મ 

નોંધ : જે ઉમેદવારોએ સિવિલ સર્વિસ પ્રિલિ પરીક્ષા પાસ કરેલ છે તેઓએ આ ફોર્મ ભરવાનું રહેશે...

ફોર્મ છેલ્લી તા. : 01/12/2021 06.00 PM

નોટિફિકેશન : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://upsconline.nic.in/daf/daf1_csm_2021/login.php