સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ભરતી 

પોસ્ટ : કાઉન્સેલર

લયકાત : સ્નાતક/અનુસ્નાતક/ડિપ્લોમાં

પગાર : 12,000/- 

અરજી કરવાની છેલ્લી તા. : 31/12/2021

અરજી મોકલવાનું સ્થળ : 

સૌરાષ્ટ્ર ગ્રામીણ બઁક, રીજિયોનલ ઓફિસ રાજકોટ,આર -5 બીજો માળ, વિરલ હાઇટ્સ,ટાઇમ સ્કેવર 2 ની બાજુમાં અયોધ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ 360 005