કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા BA, BCA, BSC સેમ-1 રિપીટર પરીક્ષા ફી ફોર્મ શરૂ...
>>> બી. એ. , બી. સી. એ. અને બી. એસસી. સેમેસ્ટર - ૧ ના રીપીટર વિદ્યાર્થીઓના યુનીવર્સીટી પરીક્ષા ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ માટે નીચેની લીંક પર ક્લિક કરો અને તેમાં જણાવ્યા મુજબ નિયત સમય મર્યાદા માં ઓનલાઈન ફી ભરી ફોર્મ માં સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે કૉલેજ કાર્યાલયમાં જમા કરાવી જવા.