સુરત જીલ્લામાં હાલકાર્યરત તબીબ મહાવિદ્યાલય દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • જુનિયર મેડિકલ ઓફિસર 
  • ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 03/01/2022 

ઇન્ટરવ્યુ સમય : 10.30 થી 11.30 સુધી. 

ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, પહેલા માળ, જિલ્લા મેલેરિયા ફાયલેરિયા બિલ્ડીંગ, નવી સિવિલ હોસ્પિટલ, કેમ્પસ, મજુરા ગેટ, સુરત.