માંગરોળ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • છેલ્લી તા. : 03/01/2022
સ્થળ : ચીફ ઓફિસરશ્રી, માંગરોળ નગરપાલિકા, વીર શહિદ ભગત સિંહ ભવન, લીંમડા ચોક પાસે, માંગરોળ, જી.જુનાગઢ.