ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 
>>> જનરલ ડ્યૂટી 
ઉંમર : 01/07/1997 થી 30/06/2001 ની વચ્ચે હોવી જોઈએ.
લાયકાત : 60 % સાથે ગ્રેજ્યુએટ 
  
>>> કોમર્શિયલ પાયલોટ એન્ટ્રી 
ઉંમર : 01/07/1997 થી 30/06/2003 ની વચ્ચે હોવી જોઈએ.
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, મેથ્સ 60 % સાથે)

>>>  ટેકનિકલ 
ઉંમર : 01/07/1997 થી 30/06/2001 ની વચ્ચે હોવી જોઈએ.
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, મેથ્સ 60 % સાથે)

  • ફોર્મ શરૂ થવાની તા. : 06/12/2021 (12.00 કલાકથી)
  • છેલ્લી તા. : 17/12/2021 (17.30 કલાક સુધી.)



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://joinindiancoastguard.gov.in/frmOfficer.aspx?wxPWQzQN0ORvP90kEp+zU/obcWHEYIoK